Advertisement

વોર્ડ નં.13ના ઉમેદવાર કેતન બારોટે વેટેનરી કોલેજ ખાતે મતદાન કર્યું

વોર્ડ નં.13ના ઉમેદવાર કેતન બારોટે વેટેનરી કોલેજ ખાતે મતદાન કર્યું

 આણંદ:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નં.13ના ઉમેદવાર કેતન બારોટે આજે વહેલી સવારે વેટેનરી કોલેજ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મતદાન કર્યા બાદ કેતન બારોટે જણાવ્યું હતું કે લોકશાહીનો તહેવાર એટલે ચૂંટણી, અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે વિસ્તારના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવીને મતદાન કરવા અપીલ પણ કરી હતી.

Advertisement