Advertisement

વોર્ડ નં. 9ના ઉમેદવાર કમલેશ ડાભીએ I.B Patel વિદ્યાલય ખાતે મતદાન કર્યું

વોર્ડ નં. 9ના ઉમેદવાર કમલેશ ડાભીએ I.B Patel વિદ્યાલય ખાતે મતદાન કર્યું

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 અંતર્ગત વોર્ડ નં. 9ના ઉમેદવાર કમલેશ ડાભીએ આજે I.B Patel વિદ્યાલય ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મતદાન સમયે તેઓ સાથે સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કમલેશ ડાભીએ મતદાન બાદ મતદારોને લોકશાહીના આ પવિત્ર પર્વમાં  ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે દરેક મત મહત્વનો છે અને લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે ફરજિયાત મતદાન કરવું જોઈએ.

Advertisement